તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • શહેરના પહોળા કરાયેલા રોડ પર વીજ લાઇન અંડરગ્રાઉન્ડ કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરના પહોળા કરાયેલા રોડ પર વીજ લાઇન અંડરગ્રાઉન્ડ કરાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
350 વધુ થાંભલા અને ટ્રાન્સફોર્મર ખસેડવા માટે સંમતિ આપી

શહેરનામાંડવી પાણીગેટ સહિત જે વિસ્તારમાં રોડલાઇન ખોલવામાં આવી છે ત્યાં આગામી તબક્કામાં 350થી વધુ વીજથાંભલા-ટ્રાન્સફર્મર શિફટ કરવા તેમજ વીજલાઇન અંડરગ્રાઉન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શહેરમાં જે રોડ પર વીજકંપનીના 350થી વધુ થાંભલા અંતરાયરૂપ છે ત્યારે તેને ખસેડવા માટે એમજીવીસીએલ તરફથી સંમતિ આપવામાં આવી છે. વડોદરાના પ્રભારી સચિવ એલ.ચુંઆગોએ પાલિકાના મ્યુ.કમિશનર ડો.વિનોદ રાવ તેમજ એમજીવીસીએલના એમડી સાથે સંયુકત બેઠક કરી હતી. બેઠકમાં, ઉપરોકત બાબતે ચર્ચા કરવામાં આવી હતી અ્ને રોડ પહોળો જયાં કરવાનો છે ત્યાં વીજલાઇનોને અંડરગ્રાઉન્ડ કરી દેવા માટે પણ લીલી ઝંડી આપવામાં આવી હતી. બેઠક બાદ એલ.ચુંઆગોને સાથે રાખી સ્પોટ વિઝીટ કરાવવામાં આવી હતી.

પ્રભારી સચિવ , મ્યુ.કમિશનરે વીજકંપની સાથે બેઠક કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો