તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કમિશનની રકમ 40 ટકા વધારવાની માંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1લીજુલાઇથી લાગુ થનારા જીએસટીના લીધે દેશભરની એફએમસીજી કંપનીઓને તેમના ટેક્સમાંથી 10 ટકા સુધીનો ફાયદો થશે. વન ટેક્સ સ્ટ્રકચરથી કંપનીઓને થનારા ફાયદામાંથી કંપનીઓ તેમના ડિસ્ટ્રીબ્યુટર્સને આપે તેવી માંગ આજે વેમાલી ખાતે ફેડરેશન ઓફ ગુજરાત અને વડોદરા ડિસ્ટ્રીબ્યુટર્સની મીટીંગમાં ઉઠવા પામી હતી. કંપનીઓને જીએસટી લાગુ થવાથી ટેક્સમાં 10 ટકા સુધીનો સીધો ફાયદો થશે અને અન્ય બીજા ફાયદો મળીને કુલ 18 થી 20 ટકાનો ફાયદો થશે. ફાયદામાં કંપનીઓ તેમના ડિસ્ટ્રીબ્યુટર્સને જે કમીશન આપે છે તે કમિશનની રકમ 40 ટકા વધારવાની માંગ મીટીંગમાં સભ્યોએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો