તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • BCCIની કમીટી દ્વારા BCAની બાદબાકી થઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

BCCIની કમીટી દ્વારા BCAની બાદબાકી થઈ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુપ્રીમકોર્ટ દ્વારા નિમાયેલી બીસીસીઆઈની કમીટી ઓફ એડમીનીસ્ટ્રેશન દ્વારા બની રહેલા નવા નીતી નીયમોને બહાલી માટે મળનારી બેઠક માટે ગુજરાત ક્રિકેટ એસોસીયેશનનું નામ યાદીમાં મુકાયું છે જયારે બીસીએની બાદબાકી થતાં ખળભળાટ મચી ગયો છે.

વડોદરાના ક્રિકેટ આલમમાં હલચલ મચી ગઈ છે. બીસીએના ખજાનચી અમૂલ જીકાર કહે છે કે એક સ્ટેટ એક વોટના કારણે બન્યું હશે પણ હું માનું છે કે સોેથી જુના ક્રિકેટ એસોસીયેશન તરીકે પ્રથમ તક મળવી જોઈતી હતી.કારણકે એક જમાનામાં જયારે બીસીસીઆઈને નાણાંકીય આર્થીક તકલીફ હોય ત્યારે બરોડાના મહારાજા (જે તે સમયના)એ મદદ કરી હતી જરુર પડયે તેમને ગેરંટી આપી હતી.એટલે બીસીએને પણ મહત્વ મળવું જોઈતું હતું.બીસીએના કેટલાક માને છે કે યાદીમાં શકય છે ભુલ પણ થઈ હોય.

નવા નીયમોને બહાલી માટે બેઠક મળવાની છે

ગુજરાત ક્રિકેટ એસોસિયેશનને આમંત્રણ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો