તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુટિલિટી ન્યૂઝ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| કારેલીબાગપાણીની ટાંકી ચાર રસ્તાથી ભૂતડીઝાંપા સુધી જવાના માર્ગ ઉપર હાથીખાના પાસે રોડ વચ્ચે આવેલી વરસાદી ગટરનું ઢાંકણું ગટરમાં ખૂંપી ગયું છે. જેથી સ્થળને બેરિકેડ મૂકી કોર્ડન કરી દેવાયું છે. જેથી માર્ગ પરથી પસાર થતી વેળા હાથીખાના પાસે અકસ્માત થવાની શક્યતા હોઇ વાહનચાલકો તેમજ રાહદારીઓએ સાવચેતી રાખવી જરૂરી છે. ઉપરાંત રસ્તા વચ્ચે બેરિકેડ મૂકાયાં હોવાથી સલામતી માટે સ્થળે વાહનો ધીમી ગતિએ હંકારવાની તકેદારી રાખવી.

ટ્રાફિક| કારેલીબાગથી ભૂતડીઝાંપા રોડ પર તકેદારી રાખવી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો