તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અંબે સ્કૂલના સંચાલકોની ખાતરી બાદ વાલીઓએ શસ્ત્રો મ્યાન કર્યાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંબે સ્કૂલના સંચાલકોની ખાતરી બાદ વાલીઓએ શસ્ત્રો મ્યાન કર્યાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જય અંબે બાદ બિલાબોંગના ફી વધારા સામે વાલીઓ આક્રમક

બિલાબોંગ ઇન્ટરનેશનલ સ્કૂલમાં કુલી 750 વિદ્યાર્થીઓ ભણે છે. સ્કૂલના સંચાલકોએ ચાલુ વર્ષે અચાનક 10 ટકા ફી વધારો ઝીંકતાં વાલીઓએ આંદોલન શરૂ કર્યું હતું. વાલીઓએ વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધાઓ આપવામાં પણ સંચાાલકો દ્વારા ધાંધિયા થઇ રહ્યા હોઇ 10 ટકા ફી વધારો નહીં આપવાનો નિર્ણય લીધો હતો. મામલે વાલીઓએ અઠવાડિયા પહેલાં ડીઇઓ રજૂઆત કરી હતી. જે તપાસ શરૂ થતાં વાલીઓએ પુન: રજૂઆત કરતાં શહેર ડીઇઓએ બોર્ડ પરીક્ષા પૂર્ણ થઇ જાય તે બાદ તપાસ ઝડપથી શરૂ કરીને પૂરી કરવા અને સંચાલકો અને વાલીઓને બોલાવીને તેમનાં નિવેદનો પણ નોંધીશુ તેમ જણાવ્યું છે. જેથી વાલીઓએ સહી ઝુંબેશ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

10 ટકા ફી વધારા સામે કોઇ પ્રાથમિક સુવિધા હોવાનો વાલીઓનો આક્ષેપ

પરીક્ષા બાદ વાલીઓનાં નિવેદન લેવાના નિર્ણય સામે સહી ઝુંબેશ કરાશે

પ્રાથમિક તપાસ થઇ ગઇ છે

^ બિલાબોંગ સ્કૂલના વાલીઓએ લેખિતમાં આવેદનપત્ર સોંપ્યું હતું. જે સંદર્ભે અમે પ્રાથમિક તપાસ કરી હતી. બંને વચ્ચેના વિવાદમાં સંપૂર્ણ તપાસ હાથ ધરવા માટે હાલમાં બોર્ડ પરીક્ષા ચાલતી હોઇ સમય હોવાને લીધે પરીક્ષા બાદ કાર્યવાહી હાથ ધરીશું. > મહેશરત્નુ, ડીઇઓ.

એક તબકકે વિવાદ વકરતાં પોલીસ બોલાવવાની ફરજ પડી

અંબેવિદ્યાલયનો ફી વધારો પાછો ખેંચી લેવાની જાહેરાત બાદ સોમવારે વાલીઓ સ્કૂલ મેનેજમેન્ટ સાથે ચર્ચા કરવા માટે ગયા હતા. જોકે એક તબક્કે વિવાદ વકરી જતાં પોલીસ બોલાવવામાં આવતાં વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો. જોકે ત્યારબાદ મળેલી બેઠકમાં સમાધન થઇ જતાં વાલીઓએ રાહત અનુભવી હતી.

ડે.મેયરની ઉપસ્થિતિમાં ફી વધારાના મુદ્દે સમાધાન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો