તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ગરમીનો પ્રકોપ વધ્યો | પારો 36 િડગ્રીએ પહોંચ્યો ત્યાં તો શહેરના રસ્તા પરનો ડામર ઓગળવા માંડ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગરમીનો પ્રકોપ વધ્યો | પારો 36 િડગ્રીએ પહોંચ્યો ત્યાં તો શહેરના રસ્તા પરનો ડામર ઓગળવા માંડ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગરમીનો પ્રકોપ વધ્યો | પારો 36 િડગ્રીએ પહોંચ્યો ત્યાં તો શહેરના રસ્તા પરનો ડામર ઓગળવા માંડ્યો

વડોદરા શહેરમાં હોળી પર્વ બાદ ગરમી વધી રહી છે. સોમવારે ગરમીનો પારો 36 ડિગ્રી રહેતાં શહેરી જનો ગરમીથી પરેશાન થયા હતા. બીજી તરફ 36 ડિગ્રી ગરમીમાં પણ ગોત્રીની આનંદ વિદ્યાવિહાર સ્કૂલ પાસે મહિના અગાઉ બનાવાયેલા રોડ પરનો ડામર પીગળ્યો હતો. જેથી વાહનચલાકો અને રાહદારીઓની હાલત કફોડી બની હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો