તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ધો.12નો વિદ્યાર્થી ચાલુ પરીક્ષાએ બેભાન થયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધો.12નો વિદ્યાર્થી ચાલુ પરીક્ષાએ બેભાન થયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધો.10નીબોર્ડની પરીક્ષા આપવા પિતા સાથે બાઇક પર જઇ રહેલી વિદ્યાર્થિનીને મકરપુરા કબીર કોમ્પ્લેક્સ પાસે એક બાઇક સવારે અડફેટે લેતાં ઇજા પહોંચી હતી.જયારે કારેલીબાગના પરીક્ષા કેન્દ્ર પર ધો.12નો વિદ્યાર્થી ચાલુ પેપર દરમિયાન બેભાન થઇ ગયો હતો.

દંતેશ્વરની નીતા ભીમસિંગભાઇ વણઝારા સોમવારે સવારે 9:30 વાગે પિતા સાથે બાઇક પર બેસી પરીક્ષા આપવા જઇ રહી હતી. ત્યારે મકરપુરા પાસે અેક બાઇકસવાર રોંગ સાઇડ આવતાં સર્જાયેલા અક્સમાતમાં નીતાને માથામાં ઇજા પહોંચી હતી. નીતાને નજીકના ખાનગી દવાખાનામાં સારવાર આપી પરીક્ષા માટે લઇ જવામાં આવી હતી. 108 દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ગાજરાવાડી ખાતે રહેતા રાહુલ વિશ્વકર્માનો કારેલીબાગની સરદાર વિનય સ્કૂલમાં ધો.12ની બોર્ડની પરીક્ષા આપતી વખતે બેભાન થતાં સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

મકરપુરામાં વિદ્યાર્થિનીને અકસ્માત નડ્યો

કારેલીબાગના પરીક્ષા કેન્દ્ર પર દોડધામ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો