તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • જમીનમાં દાટેલી તાંબાની પ્લેટો સાથે તસ્કર ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જમીનમાં દાટેલી તાંબાની પ્લેટો સાથે તસ્કર ઝડપાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લાલજીપુરાગામ પાસેના સેવારિયા કોતરમાં જમીનમાં દાટેલી કોપરની પ્લેટો સાથે પીલોલના તસ્કરને જિલ્લા એલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો. પૂછતાછમાં મંજુસર જીઆઇડીસીની કંપનીમાંથી ચોરી કરેલી પ્લેટો હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

જિલ્લા પોલીસ વડા સૌરભ તોલંબિયાએ સૂચના આપતા એલસીબીની ટીમે જુદી-જુદી દિશામાં તપાસ હાથ ધરી હતી. ગત શનિવારે મોડી રાત્રે મંજુસર જીઆઇડીસીમાં આવેલી એક્સપેલ પ્રોસીસ કંપનીમાંથી કોપરના 41 પાટાની ચોરી થઇ હતી. 3.84 લાખના પાટા , લેપટોપ સહિત કુલ રૂ 3.99 લાખની ચોરીની ભાદરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. 3.88 લાખના 970 કિલો તાંબાના પટ્ટા તેમજ મોબાઇલ મળી 4.03 લાખનો મુદ્દામાલ પોલીસે રિકવર કરી નરેશ બારિયાને ભાદરવા સાગરિતોની શોધખોળ શરૂ કરી છે.

તમામ મુદ્દામાલ કુલ રૂા.3.99 લાખનો હતો

મંજુસરની કંપનીમાંથી 41 કોપરના પાટા ચોર્યાં હતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો