તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરફોડ ચોરીમાં આરોપીને રિમાન્ડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાતરસાલી વિસ્તારમાં ચોરી કરવાની તલાશમાં નીકળેલ એક આરોપીની અટક કરી મકરપુરા પોલીસે એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

તરસાલી વિસ્તારમાં માર્કેટ પાસે લખનસીંગ સિકલીગર ચોરી કરવાની ફિરાકમાં ઉભો છે તેવી બાતમી મળતાં પોલીસે છાપો મારી ધરપકડ કરી હતી. તરસાલીમાં ચેતન સોલંકીના ઘરમાં પંદર દિવસ પહેલાં ચોરી થઈ જેમાં ચેતને લખનસીંગને ઓળખી બતાવ્યો હતો. લખનસીંગને કોર્ટમાં રજૂ કરતાં પોલીસે એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો