તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કાસમહાલા કબ્રસ્તાન પાસે 7 ખેલી ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાસમહાલા કબ્રસ્તાન પાસે 7 ખેલી ઝડપાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાકારેલીબાગ કાસમહાલા મસ્જિદ પાછળ આવેલા મકાનની અગાસી પર જુગાર રમી રહેલા ચાર શખ્સોને ઝડપી લીધા હતા, જ્યારે અન્ય ત્રણ શખ્સોને પણ નજીકમાંથી જુગાર રમતા ઝડપી લેવાયા હતા.

પોલીસે બાતમીના આધારે કાસમહાલા મસ્જિદ પાછળ આવેલી રહેમત મંઝિલની અગાસી પર દરોડા પાડતાં જુગાર રમી રહેલાં સીદીક હડબ, ફિરોજ પઠાણ, નાદીર અલીમિયા હાલા તથા ઇકબાલહુસેન સિન્ધીને ઝડપી લઇ મોબાઇલ મળીને 15,950નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે મહંમદ ઉર્ફે ભોલુ ગુલાલહુસેન સિન્ધી નામનો શખ્સ ફરાર થયો હતો.બીજી તરફ સ્થળે જુગાર રમી રહેલા દિવ્યકાંત સોલંકી અને મિતેશ સોલંકી તથા મહેશ મકવાણા જુગાર રમતાં ઝડપાઇ ગયા હતા. પોલીસે તેમની પાસેથી 22140 રૂપિયા રોકડા કબજે કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો