તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PI રાહુલ સામે ACB તપાસ ટલ્લે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા | ક્રાઇમબ્રાન્ચના તત્કાલિન પીઆઇ રાહુલ પટેલ સામે એસીબીની કલમનો ઉમેરો કર્યા બાદ તપાસ ટલ્લે ચઢાવી દેવાતા અનેકવિધ તર્કવિતર્ક થઇ રહ્યા છે.

સયાજીપુરાની રૂા. 53 કરોડની જમીનના મુદ્દે ક્રાઇમ બ્રાન્ચના તત્કાલિન પીઆઇ રાહુલ પટેલ તેમજ બિલ્ડરો સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. સામા પક્ષે ભદ્રેશ દેસાઇએ પણ જમીનના માલિક રતિલાલ વિરૂદ્ધ ફરિયાદ કરતા બંને પક્ષે પોલીસે ગુનો નોંધ્યો હતો. જોકે, રાહુલ પટેલ વિરૂદ્ધ એસીબીની કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો હતો પરંતુ કલમ હેઠળ તેની સામે હજુ કોઇ કાર્યવાહી થઇ નથી. તેથી અનેકવિધ તર્કવિતર્ક થઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો