તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

12 ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | વારસિયામાંવીમા દવાખાના પાસે વરણામામાં થયેલ ચોરીનો આરોપી અજયસીંગ દર્શનસીંગ દુધાણી ઉભો છે. તેવી બાતમીના આધારે એસઓજીએ આરોપીને ઝડપી પાડ્યો હતો.અજયસીંગે કબૂલાત કરી હતી કે રાજાસીંગ,સુરજસીંગ સાથે મળી વરણામા પોલીસની હદમાં તતારપુરા ગામે ચોરી કરી હતી.એસઓજીએ અજયસીંગને વરણામા પોલીસને સુપરત કર્યો હતો.અજયસીંગ સામે વિવિધ પોલીસ મથકમાં ધાડ,લૂંટ અને ચોરીના 12 ગુના નોંધાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો