તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વ્યાજના મુદ્દે ભરવાડ બંધુઓ સહિત 4નો વેપારી પર હુમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યાજના મુદ્દે ભરવાડ બંધુઓ સહિત 4નો વેપારી પર હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિમેટાગામના શ્રીકાંત રમેશ પટેલ આજવા રોડ પર ચામુંડા નિવાસ પ્રોવિઝન સ્ટોર ધરાવે છે. તેમણે આજવા રોડ ચામુંડા નિવાસ ખાતે રહેતા દિનેશ ઉર્ફે ડાહ્યા અર્જુન ભરવાડ અને કરશન અર્જુન ભરવાડ પાસેથી વ્યાજે રૂા. 10,000 લીધા હતા. ગત 17મીએ બપોરે વેપારી ચામુંડા નિવાસ પ્રોવિઝન સ્ટોર ખાતે ભરવાડ બંધુઓને રૂા. 10,000નો ચેક આપવા ગયો હતો. જોકે, બંને ભાઇઓએ તું બે વર્ષથી લીધેલા રૂપિયા પૂરા કેમ આપતો નથી તેમ કહી તેને અપશબ્દો ઉચ્ચાર્યા હતા.

વેપારી કાંઇ બોલે તે પહેલા દિનેશ, કરશન તેમજ અન્ય બે શખ્સો તેના પર તૂટી પડ્યા હતા. દિનેશે લાકડી ફટકારી જ્યારે હુમલામાં ઘાયલ વેપારીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઉછીના રૂા. 10,000ના મુદ્દે મારામારી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો