તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • { કે.કે.પટેલ વાકળ રાહત નિદાન કેન્દ્રના ઉપક્રમે વિનામૂલ્યે દાંતન રોગોનું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

{ કે.કે.પટેલ વાકળ રાહત નિદાન કેન્દ્રના ઉપક્રમે વિનામૂલ્યે દાંતન રોગોનું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
{ કે.કે.પટેલ વાકળ રાહત નિદાન કેન્દ્રના ઉપક્રમે વિનામૂલ્યે દાંતન રોગોનું નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.વાકળ સેવા કેન્દ્ર, પારસિયા અગિયારીની બાજુમાં, સયાજીગંજ.

સવારે8.30 થી બપોરે 12.30 કલાકે

{વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા રાહતદરે હોમિયોપેથી, એક્યુપ્રેશર અને ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન,વ્રજધામ પાણીની ટાંકી પાસે, વ્રજધામ મંદિર,માંજલપુર.

સવારે9.00 અને બપોરે 3.00 કલાકે

{વડોદરા સ્ટોક એક્સચેન્જના બ્રોકર ફોરમ દ્વારા તા.21 થી 23,માર્ચ સુધી રાહતદરે મેડીકલ હેલ્થ ચેકઅપ કેમ્પ, વડોદરા સ્ટોક એક્સચેન્જ, ટી.આર.આઇ.હોલ ખાતે યોજાશે.

સવારે10.00 થી 1.00 કલાકે

{વડીલ વિહાર વાટિકા, કારેલીબાગ કેન્દ્રના ઉપક્રમે સંગીત સંધ્યાનો કાર્યક્રમ, બુદ્ધદેવ કોલોની સામે, બરોડા ચેશાયર હોમની બાજુમાં, કારેલીબાગ.

સાંજ5.00 કલાકે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો