• Gujarati News
  • National
  • કડક બજાર પાસેના બ્રિજ ઉપર સૂઇ ર હેલા યુવક પર અજાણ્યા શખ્સે એસિડ નાખ્યો

કડક બજાર પાસેના બ્રિજ ઉપર સૂઇ ર હેલા યુવક પર અજાણ્યા શખ્સે એસિડ નાખ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંજલપુરના પંચશીલ ગ્રાઉન્ડ પાસે રહેતા અને ગઇકાલે કડકબજાર સામે આવેલા બ્રિજ ઉપર સૂઇ ગયેલા 17 વર્ષીય સગીર યુવક પર કોઇ અજાણ્યા શખ્સે એસિડ નાંખતાં સગીર યુવક છાતી અને પગના ભાગે દાઝી ગયો હતો. રવિવારે રાતે કડકબજાર સામે આવેલ બ્રિજ પર સૂઇ ગયો હતો.બ્રિજ પર સૂતા સગીર યુવક પર કોઇ અજાણ્યા શખ્સે એસિડ પ્રવાહી નાંખતાં જ તે છાતી અને પગના ભાગે દાઝી જતાં જ 108 દ્વારા તેને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત સુધારા પર છે.

અન્ય સમાચારો પણ છે...