બેન્કોના વિલિનીકરણના વિરોધમાં 26મીએ હડતાળ

DivyaBhaskar News Network

Dec 07, 2018, 04:30 AM IST
Vadodara News - latest vadodara news 043029
બેન્કોના વિલિનીકરણના વિરોધમાં 26મીએ હડતાળ

નવી દિલ્હી | બેન્ક ઓફ બરોડા, દેના બેન્ક અને વિજયા બેન્કના વિલીનીકરણના વિરોધમાં 26 ડિસેમ્બરે બેન્ક કર્મચારીઓ હડતાળ પાડશે. આ સાથે જ તેઓ વેતનમાં માત્ર 8%નો વધારો કરવાનો પણ વિરોધ કરી રહ્યા છે. યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયને સરકાર પાસે 25% વેતન વૃદ્ધિની માગણી કરી છે.

X
Vadodara News - latest vadodara news 043029
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી