• Gujarati News
  • ભૂવા મરામતની કામગીરી માટે 61% વધુ ભાવ અપાયા

ભૂવા મરામતની કામગીરી માટે 61% વધુ ભાવ અપાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. શહેરનાવિવિધ વિસ્તારોમાં ડ્રેનેજ લાઇન પર પડેલા ભૂવાની દુરસ્તીની કામગીરી વગર ટેન્ડરે ઇમરજન્સીમાં કોનટ્રાકટરો પાસેથી ઓફર મંગાવીને કરાવવામાં આવે છે અને તેનાથી આર્થિક ભારણ વધે છે. આજવા રોડ પર ત્રણ ભૂવા પૂરવાની કામગીરી 30% વધુ ભાવથી તેમજ અા રોડ પર ભૂવા મરામતની કામગીરી 61% વધુ ભાવથી કરવામાં આવી હતી. વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે (ભથ્થુ) સેવાસદનનંુ આર્થિક હિત જોયા વગર રીતે કરાતી કામગીરીની તપાસ થવી જરૂરી છે.