IIEV દ્વારા 154મો કોર્સ શરૂ કરવામાં આવશે

Edu. Update

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 04:30 AM
Vadodara News - latest vadodara news 043015
સર‌ળ અને પધ્ધતિસર નિકાસનું શિક્ષણ ધી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ એક્સપોર્ટ વડોદરા દ્વારા આપવામાં આવે છે. આ કોર્સમાં લાયસન્સીસ, ડોક્યુમેન્ટેશન, કોસ્ટીંગ પ્રાયસીંગ, માર્કેટીંગ, લોજીસ્ટીક અને પોલીસ જેવા મહત્વના વિષયો આવરી લેવાય છે. જેમાં ગ્રેજ્યુએટ, મેન્યુફ્રેક્ચરીંગ કંપની, ટ્રેડર્સ, ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ અને બહેનો પણ એડમિશન લઇ શકશે. આ માટેની 154મી નવી બેચ શુક્રવારના રોજ શરૂ થઇ રહી છે. જે માટે 101, પ્રેસ્ટીજ કોમ્પ્લેક્સ સુરજ પ્લાઝા સામે સયાજીગંજનો સંપર્ક કરવો. દેશના ઓધૌગિક સ્થિરતા અને વિકાસ માટે નિકાસ આવનારા વર્ષોમાં અગત્યનો ભાગ ભજવશે. આ કોર્સમાં તમામ ઇચ્છુકો જોડાઇ શકે છે.

X
Vadodara News - latest vadodara news 043015
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App