તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |ગોત્રી પોલીસે સોફિયા કોમ્પલેક્ષમાં રહેતાં રહેતો જાવેદ ઉર્ફે જમરોજ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |ગોત્રી પોલીસે સોફિયા કોમ્પલેક્ષમાં રહેતાં રહેતો જાવેદ ઉર્ફે જમરોજ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |ગોત્રી પોલીસે સોફિયા કોમ્પલેક્ષમાં રહેતાં રહેતો જાવેદ ઉર્ફે જમરોજ જબ્બારખાન પઠાણ પોતાના મકાનમાં જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે દરોડો પાડતાં જાવેદ ઉપરાંત સોયેબ શોકતઅલી મલેક(રહે સુબેદાર કંપાઉન્ડ), ઇનાયતહુસેન પઠાણ (રહે, સુબેદાર કંપાઉન્ડ), સાજીદહુસેન ઇકબાલ હુસેન સૈયદ (રહે, સુબેદાર કંપાઉન્ડ) અને મુનીર ઉર્ફે ટેનું યુસુફ મિર્ઝા (રહે, સુબેદાર કંપાઉન્ડ) તથા અનિલ અમરસીંગ રાજપૂત (રહે, સુબેદાર કંપાઉન્ડ) જુગાર રમતાં ઝડપાઇ ગયા હતા. પોલીસે તેમની પાસેથી 12910 રુપીયા કબજે કર્યા હતા.

અકોટાના સોફિયા કોમ્પ્લેક્સમાં જુગાર રમતાં 6 ખેલીઓ ઝડપાયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો