તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |સાવલીના ટુંડાવ ખાતેની ઇન્ડો એમાઇન્સ કંપની દ્વારા કેમીકલ વેસ્ટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |સાવલીના ટુંડાવ ખાતેની ઇન્ડો એમાઇન્સ કંપની દ્વારા કેમીકલ વેસ્ટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |સાવલીના ટુંડાવ ખાતેની ઇન્ડો એમાઇન્સ કંપની દ્વારા કેમીકલ વેસ્ટ છોડવા તથા પર્યાવરણને દૂષિત કરવાના સંદર્ભમાં વડોદરા યૂથ કોંગ્રેસ દ્વારા ગુજરાત પોલ્યુશન બોર્ડના અધિકારીને આવેદનપત્ર સોંપીને કંપની સામે પગલાં ભરવાની માંગ કરી હતી વડોદરા યૂથ કોંગ્રેસના જનરલ સેક્રેટરી ડૉ.ધર્મેશ ચૌહાણે જીપીસીબીના અધિકારી એ.પી.શાહને આવેદનપત્ર સોંપ્યા બાદ જણાવ્યું હતું કે, ઇન્ડો એમાઇન્સ કંપની દ્વારા કેમીકલ વેસ્ટ છોડવામાં આવે છે. કેમીકલ વેસ્ટના પર્યાવરણને તથા આજુબાજુ વસતાં લોકોને ઘણી તકલીફો પડી રહી છે. જે સંદર્ભે અમે કંપની સામે પગલાં ભરવાની માંગ કરી હતી.

ઇન્ડો એમાઇન્સ કંપનીએ કેમીકલ વેસ્ટના સંદર્ભે આવેદનપત્ર આપ્યું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો