તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા |વડોદરા રેંજ આઇજીના આર.આર. સેલે બૂટલેગરો પર સપાટો બોલાવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |વડોદરા રેંજ આઇજીના આર.આર. સેલે બૂટલેગરો પર સપાટો બોલાવી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |વડોદરા રેંજ આઇજીના આર.આર. સેલે બૂટલેગરો પર સપાટો બોલાવી 2 દિવસમાં દારૂ ભરેલી ટ્રક અને કારને પકડીને રૂા. 26. 81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સોમવારે નેશનલ હાઇવે નં. 8 પર પોર ગામ પાસેથી શંકાસ્પદ ટ્રકને પકડી જડતી લેતાં મશીનરીની જેમ કાર્ટુનમાં પેકિંગ કરેલો રૂા. 11 લાખનો દારૂ પકડાયો હતો. પોલીસે ટ્રકના ડ્રાઇવર-ડ્રાઇવર અને કલીનર યોગેશ ઉમેશ વિશ્વકર્મા અને રાકેશ ગોપાલસીંગ રાજપૂતની ધરપકડ કરી હતી. જથ્થો દમણથી લઇ વટામણ ચોકડી લઇ જવાનો હતો.

કાર્ટુનમાં પેકિંગ કરીને દારુ લઈ જવાના કેસમાં બે રિમાન્ડ પર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો