તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • પ્રિ સેનેટ બેઠકમાં નવા સભ્યોને તાલીમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રિ-સેનેટ બેઠકમાં નવા સભ્યોને તાલીમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહારાજાસયાજીરાવ યુનિવર્સિટીની સેનેટ બેઠક ગુરુવાર તા.23 માર્ચે યોજાનાર છે. બેઠકના એક દિવસ પૂર્વે ભાજપના બહુમતી જૂથના સભ્યોની પ્રિ-સેનેટ બેઠક મંગળવારે રાત્રે મુકુંદ શાહના નિવાસ સ્થાને મળી હતી. બેઠકમાં સેનેટમાં પહેલી વખત ચૂંટાયેલા સભ્યોને તાલીમ આપવામાં આવી હતી. બેઠકમાં ભાજપ જૂથના મનાતા 56 સભ્યો હાજર રહ્યા હતા. મોટાભાગના સભ્યો પહેલી વખત ચૂંટાયા છે. પ્રિ-સેનેટ બેઠકમાં હાજર રહેલા સભ્યોને મ.સ.યુનિ.ની તા.23મીએ મળનારી સેનેટ બેઠકમાં કેવી રીતે પ્રશ્નો રજૂ કરવા, પોઇન્ટ ઓફ ઓર્ડર કેવી રીતે ઉઠાવવો તેમજ સેનેટની બેઠકમાં બોલચાલની ભાષા સહિતની તાલીમ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો