તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • એમ.એ.માં ATKTની પરીક્ષા 24મીએ લેવાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એમ.એ.માં ATKTની પરીક્ષા 24મીએ લેવાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

આર્ટ્સફેકલ્ટીમાં સેમેસ્ટર-1 અને સેમેસ્ટર-3ની એટીકેટીની પરીક્ષા 24મીએ લેવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે એમ.એ.સેમેસ્ટર-1 અને સેમેસ્ટર-3ની એટીકેટીની પરીક્ષા લેવા માટે ફેકલ્ટી ડીનને રજૂઆત કરી હતી. ફેકલ્ટી ડીને વિદ્યાર્થીઓની રજૂઆતોને ધ્યાનમાં રાખીને અને વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડે તે માટે પુન: પરીક્ષા લેવાનો નિર્ણય લેવાયો હતો. ફેકલ્ટી ડીને એટીકેટીની પરીક્ષા લેવા માટે યુનિ.ના વીસી પ્રો. પરિમલ વ્યાસને રજૂઆત પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો