તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • જનરલ મોટર્સના કામદારોની હડતાળ યથાવત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જનરલ મોટર્સના કામદારોની હડતાળ યથાવત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલોલખાતે આવેલી જનરલ મોટર્સ ઇન્ડીયા લી. કંપનીના કામદારોએ સતત ત્રીજા દિવસે હડતાલને યથાવત રાખી હતી. કર્મચારીઓ મંગળવારે પણ પ્રતિક ઉપવાસ કરીને વિરોધ કર્યો હતો.

જનરલ મોટર્સ ઇન્ડીયા લી.કંપનીને અમે વીએસએસની રકમ વધારવા માટેની વ્યાજબી માંગણી કરી હતી. જોકે કંપનીએ તે સ્કીમનો લાભ ફકત અને ફકત કંપનીમાં કામ કરતા સુપરવાઇઝરો થતો હોઇ અમે અન્ય કર્મચારીઓ કે જેઓ પણ વર્ષો સુધી ફરજ બજાવી છે તેમને પણ લાભ આપવાની માંગ કરી હતી. અંગે હજી સુધી કર્મચારીઓને લાભ થાય તેવો કોઇ નિર્ણય લેવાયો નથી કે વાટાઘાટા પણ થઇ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો