તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પુત્રવધૂના ત્રાસે બેંકના અધિકારી કોર્ટને શરણે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુત્રવધૂના ત્રાસે બેંકના અધિકારી કોર્ટને શરણે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નારાજ સાસરિયાંએ છૂટાછેડા આપ્યા હતા

શહેરનાપોશ વિસ્તારમાં રહેતા બેંકના પૂર્વ અધિકારી અને તેના પરીવારે પૂર્વપુત્રવધુના ત્રાસના કારણે તેમના મકાનમાં રહેવા માટે અને પોતાના મકાનનો કબજો મેેળવવા માટે કોર્ટના દરવાજા ખખડાવવા પડયા છે.

સીનીયર સીટીઝન એવા દંપતી પૈકી મહાશય બેંકમાં પૂર્વ અધિકારી હતા. તેમને બે પુત્રો છે જે પૈકી તેમના મોટા દિકરાની પત્નીએ ઘરમાં તકરાર કરવાનું શરી ડોમેસ્ટીક વાયોલન્સની ફરીયાદ પતિ અને સાસરીયા સામે કરી હતી. પુત્રવધુની હરકતથી નારાજ સાસરીયાઓેએ છુટાછેડા આપી દીધા હતા. પૂર્વ પુત્રવધુનો ત્રાસ વધી જતા સાસરીયાઓએ ઘર છોડી તેમના નાના પુત્રને ત્યાં રહેવાનો વારો આવ્યો છે. બેંકના પૂર્વ અધિકારીએ પોતાના મકાનનો કબજો મેળવવા માટે અદાલતમાં દાદ માંગી છે.

પરિવાર પોતાના ઘરમાં પણ રહી શકતાે નથી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો