તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગરમી વધીને 37.8 ડિગ્રી થઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરાશહેરમાં મંગળવારે ગરમીનો પારો સોમવારની સરખામણીમાં 1.8 ડિગ્રી વધીને 37.8 ડિગ્રી થતાં શહેરીજનો પરેશાન થયા હતા. હવામાન વિભાગે આવતીકાલે બુધવારે મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.

હોળીના પર્વ પછી ગરમીમાં સતત વધારો નોંધાયો છે. સોમવારે ગરમીનો પારો 36 ડિગ્રી રહ્યા બાદ મંગળવારે ગરમી વધી હતી. જેથી બપોરના સમયે આકરી ગરમીથી લોકોની હાલત કફોડી બની હતી. લાલબાગ બ્રિજ નીચેના સર્વિસ રોડ પરનો ડામર પીગળતાં વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો