તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા | સામાજિકસુરક્ષાના હેતુસર રાજ્ય સરકારે વિધવા પેન્શન સહાયની યોજના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા | સામાજિકસુરક્ષાના હેતુસર રાજ્ય સરકારે વિધવા પેન્શન સહાયની યોજના

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા | સામાજિકસુરક્ષાના હેતુસર રાજ્ય સરકારે વિધવા પેન્શન સહાયની યોજના અમલમાં મૂકી છે. યોજનાની લાભાર્થી મહિલાઓને ટપાલ કચેરીઓના સ્તરે વિવિધ કારણોસર થતાં વિલંબને કારણે સહાયની રકમની સમયસર ચૂકવણી થઇ શકતી નથી. પરિણામે લાભાર્થી મહિલાઓને મુશ્કેલીઓ વેઠવી પડે છે. બાબાત ધ્યાને આવતા આજે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં પોસ્ટ વિભાગના પ્રતિનિધિને બોલાવાયા હતા. જિલ્લા વિકાસ અધિકારીએ વિલંબ નિવારવાની સૂચના આપી હતી.

યોજના| વિધવા સહાયની ચૂકવણીમાં વિલંબ ટાળવા સૂચના

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો