તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટર્સરી કેર સેન્ટર બનાવાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
SSGમાં રૂા.45 કરોડના ખર્ચે અાધુનિક કેન્સર સેન્ટર બનશે

મધ્ય ગુજરાતમાંથી ગરીબ દર્દીઓને કેન્સરની સારવાર માટે અમદાવાદ જવુ પડે છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા વડોદરા સયાજી હોસ્પિટલને 50 બેડની કેન્સર હોસ્પિટલ માટે મંજુરી આપવામાં આવી હતી. જે અંગે કેટલુંક પેપર વર્ક અને ડોક્યુમેન્ટ રાજ્ય સરકારમાં મોકલાવવાના બાકી હોવાથી કાર્ય અટક્યું હતું.

જાન્યુઆરીમાં કેન્દ્ર સરકારે માંગેલા ડોક્યુમેન્ટ હોસ્પિટલ દ્વારા સરકારમાં મોકલવામાં આવ્યાં છે. તાજેતરમાં સૈધ્ધાંતીક મંજુરી આવી છે. જેથી ટુક સમયમાં હોસ્પિટલ માટે ગ્રાન્ટ રીલીઝ થશે તેમ સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું. સયાજી હોસ્પિટલ ખાતે અંદાજે રૂ.45 કરોડમાં હોસ્પિટલ બનશે. જ્યાં તમામ થેરાપી અને શેક આપવામાં આવશે. વડોદરા મેડીકલ કોલેજ પાસે રેડીયોલોજી વિભાગ છે. જેથી તબીબો અને અન્ય સુવિધાઓ છે. નવા સંકુલમાં રૂ. 10કરોડના સાધનો ખરીદાશે.

મધ્ય ગુજરાતના દર્દીઓને અમદાવાદ સુધી લાંબા નહીં થવંુ પડે

કેન્દ્ર સરકાર દ્વારા સૈદ્ધાતિક મંજૂરી મળતાં માર્ગ મોકળો

કેમોથેરાપી અને શેક માટે સુવિધા

અત્યા ધુનિક બિલ્ડીંગ બનશે

^અંદાજે 50 બેડની હોસ્પિટલ બનશે. ઓેપરેશન થીયેટર ,મશીનો અને શેક માટેની તમામ સુવિધા ટીસીસી સેન્ટરમાં હશે. મંજુરી મળી છે. હજુ કાગળ આવ્યો નથી. આવે એટલે કામ શરૂ થશે. > ડો.રાજીવ દેવેશ્વર, સુપ્રીટેન્ડન્ટ

શું સુવિધા હશે?

બીજી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ કરાવાશે

તજજ્ઞ તબીબોની સુવિધા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો