તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

12 કોમર્સમાં ટફ પ્રશ્નો પૂછાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

ધો.12સામાન્ય પ્રવાહમાં વાણિજય વ્યવસ્થાની પરીક્ષા લેવાઇ હતી. વાણિજ્ય વ્યવસ્થાના પ્રશ્નપત્રમાં પાર્ટ-1માં એમસીક્યુના પ્રશ્નો પ્રમાણમાં સરળ હતા. જોકે પાર્ટ-2માં પ્રશ્નપત્રમાં 25 માર્ક્સના પ્રશ્નો ટ્વીસ્ટેડ કરીને પૂછતાં હોંશિયાર વિદ્યાર્થીઓને માથું ખંજવાળુ પડ્યું હતું. જ્યારે સામાન્ય વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર અઘરું લાગ્યું હતું. પ્રશ્નપત્ર અંગે વિષય શિક્ષકે જણાવ્યું હતું કે, બોર્ડના ઇતિહાસમાં પ્રથમવાર વાણિજ્ય વ્યવસ્થાના પ્રશ્નપત્રમાં 25 માર્ક્સના પ્રશ્નો અઘરાં પૂછાયા છે. જેના કારણે અનેક િવદ્યાર્થીઓ અટવાઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો