CAનો નવો કોર્સ 1 જુલાઈથી લાગુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા . ઈન્સ્ટીટ્યુટઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા, બોર્ડ ઓફ સ્ટડીઝ દ્વારા આપેલ નવા કોર્સને કેન્દ્ર સરકારની મિનીસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ દ્વારા મંજુરી મળેલ છે. હવે સ્ટુડન્ટ્સ 1 જુલાઈથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના રિવાઈઝ્ડ કોર્સમાં દાખલ થશે. નવા કોર્સમાં સી.પી.ટી., આઈ.પી.સી.સી. હવે ફાઉન્ડેશન તથા ઈન્ટરમીડિયેટ કોર્સના નામે ઓળખાશે. જેનું રજીસ્ટ્રેશન 1 જુલાઈથી શરૂ થશે તથા પ્રથમ પરીક્ષા 20મેએ લેવાશે.

અન્ય સમાચારો પણ છે...