GSTનું કાઉન્ટડાઉન શરૂ, આજે રિહર્સલ
સુરત-અમદાવાદ સહિતના શહેરોમાં રેલીઓ અને હવન યોજાયા : ફર્નિચર વેપારીઓ પણ સામેલ
GSTના વિરોધમાં દેશભરનાં કાપડબજારોએ બંધ પાળ્યો
જીએસટીમાંટેક્સટાઇલ પર 5 ટકા ટેક્સના વિરોધમાં દેશભરના કાપડવેપારીઓએ મંગળવારે બંધ પાળ્યો હતો. ગુજરાતમાં સુરત, અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાં અનેક કાપડબજારો બંધ રહ્યા હતા. જ્યારે દેશના અન્ય શહેરોમાં પણ કાપડ વેપારીઓએ રસ્તા પર ઉતરીને જીએસટીનો ઉગ્ર વિરોધ કર્યો હતો.
જીએસટીના વિરોધમાં દિલ્હી ખાતે મળેલી ઓલ ઇન્ડિયા ટ્રેડર્સની મિટીંગમાં ઓલ ઇન્ડિયા જીએસટી સંર્ઘષ સમિતિનું નિર્માણ કરી ...અનુસંધાન પાના નં. 11
બિકાનેરમાં જીએસટીનો વિરોધ કરી રહેલાં વેપારીઓ.