• Gujarati News
  • National
  • દાહોદ પોલીસે યુવતીની છેડતી કર્યાની ફરિયાદ

દાહોદ પોલીસે યુવતીની છેડતી કર્યાની ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરારેલવે સ્ટેશન ખાતે રેલવે પોલીસ જવાને યુવતીની છેડતી કરતાં રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે.

એક ખાનગી કંપનીમાં અેન્જિનિયર તરીકે ફરજ બજાવતી યુવતી તેના મિત્ર સાથે પ્લેટફોર્મ-6ના બ્રિજ પરથી પસાર થતી હતી ત્યારે એક પોલીસ જવાને અભદ્ર વર્તન કરતાં તે ચોંકી ઉઠી હતી. તેણીએ તુરંત પોલીસ જવાનના ફોટો માટે પ્રયાસ કર્યો હતો. મોબાઇલમાં નેઇમ પ્લેટ આવી જતા રેલવે પોલીસ મથકે જઈ ફરિયાદ કરવા ગઈ ત્યારે રેલવે પોલીસે જવાને ગોધરામાં ફરજ બજાવતો હોવાની જાણ કરી,તેની માનસિક સ્થિતિ બરાબર નથી કહ્યું, પોલીસે ફરીયાદ ના લેતાં યુવતીએ ટ્વિટર દ્વારા રેલ મંત્રાલયને જાણ કરતાં વડોદરા રેલવે પોલીસે ફરિયાદ લઈ કાર્યવાહી કરી હતી.તેમણે જણાવ્યું હતું કે યુવતીએ કહ્યુંું કે, એફઆઇઆર નથી કરવી.

છેડતી કરતા પોલીસનો ફોટો પાડી લીધો

યુવતીએ FIR કરતાં ફરિયાદનો સહારો લીધો

અન્ય સમાચારો પણ છે...