તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • સાઇકલયાત્રા સંઘનું સ્વાગત કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાઇકલયાત્રા સંઘનું સ્વાગત કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરેઠ| રાજસ્થાનીસમાજના કૂળદેવતા સોનાણ ખેતલાજી ધામ રાજસ્થાનના પાલી જિલ્લામાં આવેલું છે. ચેન્નઇથી ત્રણ હજાર કિલોમીટર લાંબી સાયકલયાત્રા સંઘ કાઢી પોતાના કૂળદેવતાના દર્શને દર વર્ષે જાય છે. રાજસ્થાની સમાજનો સંઘ બેંગ્લોર, હૂબલી, કોલ્હાપૂર, પૂના, કલ્યાણ, વાપી, વલસાડ, વડોદરા થઇ ઉમરેઠની બારગામ પટેલ વાડી ખાતે આવી પહોચ્યો હતો. જેનુ સ્વાગત ઉમરેઠના રાજસ્થાની યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.

સાયકલયાત્રા સંઘમાં માર્ગમાં જુદા જુદા શહેરોમાંથી 150થી વધારે ભકતો સાયકલ સવારી કરી હવે અમદાવાદ, અંબાજી થઇ સ્થાનક ખેતલાજી મૂકામે પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો