તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • VSEના કેસનું વધુ હીયરિંગ 18મી એપ્રિલ થશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

VSEના કેસનું વધુ હીયરિંગ 18મી એપ્રિલ થશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરાસ્ટોક એક્સચેન્જ લિમિટેડના હાલના બ્રોકરોના બોર્ડની માન્યતા સામે ઇન્વેસ્ટર જૂથે કંપની લોમાં કેસ કર્યો છે. જે કેસ સંદર્ભે ચાલતી કાર્યવાહીમાં આજે બ્રોકરોના જૂથે ડોક્યુમેન્ટ રજૂ કરવા માટે મુદ્દત માંગતાં કોર્ટે વધુ સુનાવણી 18મી એપ્રિલના દિવસે રાખી છે.

બનાવ અંગે પ્રાપ્ત થયેલી વિગતો અને માહિતી અનુસાર વીએસઇ બોર્ડમાં હાલમાં બ્રોકરોનું રાજ છે. બ્રોકરોના બોર્ડ સામે ઇન્વેસ્ટર જૂથે કંપની લોમાં કેસ કરીને પડકાર્યો છે. કંપની લો બોર્ડમાં છેલ્લા ત્રણ મહિનાથી કેસ ચાલે છે. કંપની લો બોર્ડમાં ચાલી રહેલા કેસમાં આજે કોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં બંને પક્ષના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. કોર્ટ સમક્ષ વીએસઇ બોર્ડના પ્રતિનિધિએ ડોક્યુમેન્ટ રજૂ કરવા માટે સમયની માંગણી કરી હતી. જેની સામે કંપની લો બોર્ડે વીએસઇ બોર્ડને સમય આપીને વધુ સુનાવણી આગામી તા.18મી એપ્રિલના રોજ રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો