તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પ્લાસ્ટિક કલ્ચર ખેડૂતો માટે હરિત ક્રાંતિ સમાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્લાસ્ટિક કલ્ચર ખેડૂતો માટે હરિત ક્રાંતિ સમાન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતનામાત્ર 1 ટકા ખેડૂતો 10 લાખ હેકટરમાં પ્લાસ્ટીક કલ્ચર પધ્ધતિથી ખેતી કરે છે. પ્લાસ્ટીક કલ્ચર પધ્ધતિથી ખેતી કરતાં ખેડૂતોએ સામાન્ય રીતે ખેતી કરતાં ખેડૂતોની સરખામણીમાં વધુ સારો પાક લણીને પોતાની આવક વધારી છે.

પ્લાસ્ટીક કલ્ચર દ્વારા ખેતી કરતાં ખેડૂતોને નંદેસરી ખાતે આવેલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડના પ્લાસ્ટીક કલ્ચર ડેવલપમેન્ટ સેન્ટર (પીડીસી) પ્રોત્સાહન આપી રહ્યું છે એમ પીડીસી સેન્ટરના સંચાલક જગદીશ ચાવડાએ જણાવ્યું હતું.

તેમણે પત્રકારો સમક્ષ માહિતી આપતાં વધુમાં ઉમેર્યું હતું કે, પીડીસી સેન્ટરે દેશભરના કૃષિ સંસ્થા અને યુનિવર્સિટી સાથે તાલીમ માટે જોડાણ કર્યું છે. તેઓ દેશભરના ખેડૂતોને બોલાવીને તાલીમ આપે છે. પધ્ધતિને અપનાવવા માટે રાજય સરકાર દ્વારા 50 ટકા સબસીડી આપવામાં આવે છે.

કૃષિ સંસ્થા અને યુનિ.સાથે જોડાણ કરશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો