તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા| એમ.એસ.યુનિવર્સિટીનીઆર્ટ્સ ફેકલ્ટીમાં છેડતી પ્રકરણની તપાસ કરતી ડૉ.ઉમા ઐય્યરની કમિટી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા| એમ.એસ.યુનિવર્સિટીનીઆર્ટ્સ ફેકલ્ટીમાં છેડતી પ્રકરણની તપાસ કરતી ડૉ.ઉમા ઐય્યરની કમિટી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા| એમ.એસ.યુનિવર્સિટીનીઆર્ટ્સ ફેકલ્ટીમાં છેડતી પ્રકરણની તપાસ કરતી ડૉ.ઉમા ઐય્યરની કમિટી આગામી એક-બે દિવસમાં પોતાની તપાસ પૂર્ણ કરીને આખરી રિપોર્ટ યુનિ.ના વીસી પ્રો.પરિમલ વ્યાસને સોંપશે. છેડતી પ્રકરણ અંગે કમિટીએ ટેમ્પરરી ટીચિંગ આસિસ્ટંટ અને રિસર્ચ સ્કોલર વિદ્યાર્થિની તથા આરોપી વિદ્યાર્થીનાં નિવેદન લીધાં છે. કમિટીએ સોશિયોલોજી ડિપાર્ટમેન્ટનાં હેડ, અધ્યાપક અને બે કર્મચારીઓનાં પણ નિવેદન નોંધ્યાં છે. જોકે બંને ફરિયાદી તેમજ આરોપીએ હજી સુધી કમિટીને પોતાનું લેખિત નિવેદન આપ્યું નથી.

આર્ટસ ફેકલ્ટીના છેડતી વિવાદમાં કમિટી ટૂંક સમયમાં રિપોર્ટ બનાવશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો