તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા| શહેરનાતરસાલી વિસ્તારમાં ચોરી કરવાની તલાશમાં નીકળેલ એક આરોપીની અટક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા| શહેરનાતરસાલી વિસ્તારમાં ચોરી કરવાની તલાશમાં નીકળેલ એક આરોપીની અટક

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા| શહેરનાતરસાલી વિસ્તારમાં ચોરી કરવાની તલાશમાં નીકળેલ એક આરોપીની અટક કરી મકરપુરા પોલીસે એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તરસાલી વિસ્તારમાં માર્કેટ પાસે લખનસીંગ સિકલીગર ચોરી કરવાની ફિરાકમાં ઉભો છે તેવી બાતમી મળતાં પોલીસે છાપો મારી ધરપકડ કરી હતી. તરસાલીમાં ચેતન સોલંકીના ઘરમાં પંદર દિવસ પહેલાં ચોરી થઈ જેમાં ચેતને લખનસીંગને ઓળખી બતાવ્યો હતો. લખનસીંગને કોર્ટમાં રજૂ કરતાં પોલીસે એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

તરસાલીમાં ચોરી કરનાર ઘરફોડ ચોરીના આરોપીને રિમાન્ડ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો