તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા| લાલજીપુરાગામ પાસેના સેવારિયા કોતરમાં જમીનમાં દાટેલી કોપરની પ્લેટો સાથે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા| લાલજીપુરાગામ પાસેના સેવારિયા કોતરમાં જમીનમાં દાટેલી કોપરની પ્લેટો સાથે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| લાલજીપુરાગામ પાસેના સેવારિયા કોતરમાં જમીનમાં દાટેલી કોપરની પ્લેટો સાથે પીલોલના તસ્કરને જિલ્લા એલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો. પૂછતાછમાં મંજુસર જીઆઇડીસીની કંપનીમાંથી ચોરી કરેલી પ્લેટો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ગત શનિવારે મોડી રાત્રે મંજુસર જીઆઇડીસીમાં આવેલી એક્સપેલ પ્રોસીસ કંપનીમાંથી કોપરના 41 પાટાની ચોરી થઇ હતી. 3.84 લાખના પાટા સહિત કુલ રૂ 3.99 લાખની ચોરી થઇ હતી. પોલીસે 4.03 લાખનો મુદ્દામાલ રિકવર કરી નરેશ બારિયાના સાગરિતોની શોધખોળ શરૂ કરી છે.

જમીનમાં દાટેલી તાંબાની પ્લેટો સાથે પીલોલનો તસ્કર ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો