તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા| જવાહરનગરપોલીસ તંત્રના સ્ટાફે એક વાહનચોરને ઝડપી પાડી એક દિવસના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા| જવાહરનગરપોલીસ તંત્રના સ્ટાફે એક વાહનચોરને ઝડપી પાડી એક દિવસના

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા| જવાહરનગરપોલીસ તંત્રના સ્ટાફે એક વાહનચોરને ઝડપી પાડી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ગહન તપાસ હાથ ધરતા કરચિયાના માળી મહોલ્લામાંથી કિશોર કનુભાઈ માળીની બાઇક ચોરાઈ જતાં તેણે જવાહરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. એક યુવાન એક બાઇક દોરીને ચાલતો જતો હતો ત્યારે પોલીસે તેની પૂછપરછ કરતાં તેનું નામ સુરેશ હરિભાઈ મકવાણા હોવાનું જણાવ્યું હતું.તેની પાસેની બાઇક વિશે યોગ્ય જવાબ ના મળતાં પોલીસે તેની અટક કરી તેની પાસેથી વધુ ત્રણ બાઇકો જપ્ત કરી હતી.

બાઇકચોરીના કેસમાં આરોપી એક દિવસના રિમાન્ડ પર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો