તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા| VMSSએહાલમાં આધારકાર્ડ એનરોલમેન્ટની કામગીરી કરી છે. તંત્રે શહેરમાં આવેલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા| VMSSએહાલમાં આધારકાર્ડ એનરોલમેન્ટની કામગીરી કરી છે. તંત્રે શહેરમાં આવેલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| VMSSએહાલમાં આધારકાર્ડ એનરોલમેન્ટની કામગીરી કરી છે. તંત્રે શહેરમાં આવેલી તમામ શૈક્ષણિક સંસ્થાઓને તેમની સંસ્થામાં ભણતા બાળકોની માહિતી સંબંધિત વોર્ડ ઓફિસમાં 7 દિવસમાં મોકલવાની સૂચના આપી છે. શહેરમાં આવેલા પ્લે સેન્ટર, કીડ્ઝ સ્કૂલો, ખાનગી બાલવાડીઓના સંચાલકોને તેમની સંસ્થામાં અભ્યાસ કરતા બાળકોની માહિતી વોર્ડ ઓફિસમાં આપી સંસ્થા-સંચાલકનું નામ, સરનામું, ટેલિફોન નં., બાળકોની સંખ્યા, આધાર કાર્ડવાળા અને કાર્ડ વગરના બાળકોની સંખ્યા વિગતવાર મોકલવા સૂચના અપાઇ છે.

શૈક્ષણિક સંસ્થાઓએ આધારકાર્ડની માહિતી વોર્ડ ઓફિસમાં આપવી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો