તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુિન. ની જમીન અંગે કમિટીની બેઠક

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એમ.એસ.યુનિ.માંતાજેતરમાં મળેલી સિન્ડીકેટની બેઠકમાં યુનિવર્સિટીની જમીનની બાબતમાં સેવાસદન, વુડા અને સરકારના પ્રતિનિધિ તરીકે જિલ્લા કલેકટર સાથે વાટાઘાટો કરવા તેમજ એકશન માટે પાંચ સિન્ડીકેટ સભ્યોની કમિટી બનાવી હતી. જેમાં કમિટીના કન્વીનર પદ મુકુંદ શાહ, ડૉ. અશોક મહેતા, ડૉ.રંજન ઐય્યર, શ્રીમતી તેજલ અમીન, ડૉ. બિજોયસિંહ રાઠોડ તથા યુનિવર્સિટી એન્જિનીયર એન.કે.ઓઝાનો સમાવેશ થાય છે. જમીનના સંદર્ભમાં નિમાયેલી કમિટીની આજે સાંજે યુનિ.ની હેડ ઓફીસ ખાતે બેઠક મળી હતી. જેમાં પાલિકાએ માગેલી કુલ 3995 સ્કે.મીટર જગ્યા સામે નવી જગ્યા યુનિવર્સિટી માંગવા માટે આગામી દિવસોમાં સેવાસદનના કમિશનર અને મેયરને મળશે. ઉપરાંત વુડા પાસેથી 10 વર્ષની વધુ મુદ્દત માંગવાનો નિર્ણય કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો