તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બૂટલેગરને એક દિવસના રિમાન્ડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાતાલુકાના આજોડ ગામેથી એક ઘરમાંથી ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો હતો.આ સંબંધમાં પકડાયેલ આરોપીના એક દિવસના રિમાન્ડ તાલુકા પોલીસે મેળવ્યા હતા.

આજોડ ગામે ગણપત ચીમનભાઈ માછીના ઘરમાંથી રૂ.5400ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો તાલુકા પાેલીસે પકડી પાડ્યો હતો.ત્યારબાદ ગણપત માછીની ધરપકડ કરવામાં આવી હતી.તેને કોર્ટમાં રજૂ કરતા એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો