તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાર સમાચાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |બરોડા મેડિકલ કોલેજ દ્વારા ગ્રેજ્યુએશન સેરેમની યોજાઇ હતી. મેડિકલ કોલેજના ઓડિટોરિયમ ખાતે તા.18,માર્ચના રોજ કાર્યક્રમ યોજાયો હતો. 2011ના 170 જેટલા વિદ્યાર્થીઓની બેચના ગ્રેજ્યુએશન સેરેમની પ્રસંગે કોલેજ ડીન ડો.એ.ટી.લેઉઆ, કોલેજ ફેકલ્ટી ડો.રાજીવ દેવેશ્વર, સ્પોટર્સ ડીન જગદીશ સોની, ગેસ્ટ ઓનર વી.એસ.મજુમદાર,સ્ટુડન્ટ ડીન અને.આર.પાઠક ઉપસ્થિત રહ્યા હતા.

મેડિકલ કોલેજમાં ગ્રેજ્યુએશન સેરેમની યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો