તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |નૂતન વર્ષ પ્રતિપદાના નિમિત્તે સંસ્કાર ભારતી, વડોદરા દ્વારા‘કલાદર્શન’ કાર્યક્રમનું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |નૂતન વર્ષ પ્રતિપદાના નિમિત્તે સંસ્કાર ભારતી, વડોદરા દ્વારા‘કલાદર્શન’ કાર્યક્રમનું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |નૂતન વર્ષ પ્રતિપદાના નિમિત્તે સંસ્કાર ભારતી, વડોદરા દ્વારા‘કલાદર્શન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા.26,માર્ચના રોજ સાંજે 6.15 કલાકે પ્રેમાનંદ સાહિત્ય ભવન, લકડીપુલ સામે, દાંડિયાબજાર ખાતે કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમમાં શઙેરના ઉદયોન્મુખ કલાસાધકો શાસ્ત્રીય કંઠસંગીત, શાસ્ત્રીય નૃત્ય અને વાદન પ્રસ્તુત કરવામાં આવશે. તદઉપરાંત કાર્યક્રમમાં તેજસ્વી છાત્રોનું સન્માન પણ કરાશે.

સંસ્કાર ભારતીના ઉપક્રમે‘કલાદર્શન’ કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો