તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા |જાયન્ટસ ગ્રૂપ ઓફ માંજલપુર અને ગુજરાત ઇન્સ્ટિટયૂટના સંયુક્ત ઉપક્રમે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |જાયન્ટસ ગ્રૂપ ઓફ માંજલપુર અને ગુજરાત ઇન્સ્ટિટયૂટના સંયુક્ત ઉપક્રમે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |જાયન્ટસ ગ્રૂપ ઓફ માંજલપુર અને ગુજરાત ઇન્સ્ટિટયૂટના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તા.21,માર્ચને મંગળવારના રોજ સવારે 8.00 થી બપોરે 1.00 કલાક દરમિયાન કેમ્પ યોજાશે. વલ્લભ સેવા હોસ્પિટલ, જી.આઇ.ડી.સી.-વડસર રોડ,વડોદરા ખાતે આયોજિત કેમ્પમાં ડાયાબિટીસની તપાસ મફત કરવામાં આવશે.

વડસર રોડ પર નિ:શુલ્ક ડાયાબિટીસ ચેકઅપ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો