તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |ઓશો સમર્પણ ધ્યાન કેન્દ્ર,કારેલીબાગના ઉપક્રમે ઓશો ધ્યાનોત્સવ કાર્યક્રમનું આયોજન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |ઓશો સમર્પણ ધ્યાન કેન્દ્ર,કારેલીબાગના ઉપક્રમે ઓશો ધ્યાનોત્સવ કાર્યક્રમનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |ઓશો સમર્પણ ધ્યાન કેન્દ્ર,કારેલીબાગના ઉપક્રમે ઓશો ધ્યાનોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા.21,માર્ચને મંગળવારના રોજ ઓશો સમર્પણ ધ્યાન કેન્દ્ર, બહુચરાજી રોડ, કારેલીબાગ,વડોદરા ખાતે સવારે 7.00 થી સાંજે 7.00 કલાક દરમિયાન ધ્યાનોત્સવનો કાર્યક્રમ યોજાશે. ઓશો સંબોધિદિન ઉત્સવ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં દરેકને નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે.

કારેલીબાગમાં ઓશો ધ્યાનોત્સવનો કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો