• Gujarati News
  • National
  • વડોદરા |એમજીવીસીએલના વડોદરા સિટી સર્કલના કારેલીબાગ સબ ડિવીઝનના દરજીપુરા ફીડર

વડોદરા |એમજીવીસીએલના વડોદરા સિટી સર્કલના કારેલીબાગ સબ ડિવીઝનના દરજીપુરા ફીડર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |એમજીવીસીએલના વડોદરા સિટી સર્કલના કારેલીબાગ સબ ડિવીઝનના દરજીપુરા ફીડર વિસ્તારમાં વીજરેષાની મરામતની કામગીરી શનિવારે કરવામાં આવનાર છે. જેથી,ગોલ્ડન ચોકડીની આસપાસ,દરજીપુરા રોડ,આરટીઓ રોડ,રાજેશ્વરી રેસિડેન્સી,રાજેશ્વર એન્ક્લેવ,પ્રકૃતિ ડુપ્લેકસ,વાલમ હોલ,મારૂતિ એસ્ટેટ અને તેની આસપાસના ભાગમાં સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી વીજકાપ રહેશે. જેથી, 15500 નાગરિકોને ચાર કલાક માટે વીજકાપ વેઠવો પડશે.

વીજકાપ| આજે હરણી-દરજીપુરા રોડ પર 4 કલાકનો વીજકાપ

અન્ય સમાચારો પણ છે...