તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • સિટીનાં લોકોને ‘નો હોર્ન પ્લીઝ’ રોડ શોથી સિવિક સેન્સની સમજ અપાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિટીનાં લોકોને ‘નો હોર્ન પ્લીઝ’ રોડ શોથી સિવિક સેન્સની સમજ અપાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઉન્ડેશનનાં પ્રેસિડેન્ટ પ્રો.ગોરા ત્રિવેદીએ જણાવ્યું હતું કે, વડોદરા પહેલાં તેમના ફાઉન્ડેશન દ્વારા રાજ્યમાં રાજકોટ, ભાવનગર, ગાંધીનગર, અંજાર અને ભૂજમાં પણ ‘નો હોર્ન પ્લીઝ’નાં કાર્યક્રમ થયા. હવે વડોદરામાં કાર્યક્રમ કરાયો હતો. હવે સુરત અને અમદાવાદમાં પણ ‘નો હોર્ન પ્લીઝ’ કાર્યક્રમ કરવામાં આવશે.

ટ્રાફિક પોઇન્ટ પર સિટીનાં લોકોને સિવિક સેન્સની સમજ આપવા માટે અમાલ ઇન્ડિયા અને સ્નેહા ફાઉન્ડેશન દ્વારા સેફ્રોન પર ‘નો હોર્ન પ્લીઝ’ રોડ શોનું આયોજન કરવામાં આ‌વ્યું હતું. કાર્યક્રમમાં સિટીનાં 15 લોકોએ બેસ કલાક સુધી સિવિક સેન્સની સમજ આપી હતી.

}ફાઉન્ડેશનના સદસ્યો અને શહેરીજનોએ મળી બેનર સાથે અવેરનેસ ફેલાવી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો