તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • સિટીમાં સ્કોલરશિપ એક્ઝામ યોજાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિટીમાં સ્કોલરશિપ એક્ઝામ યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શ્રીશ્રધ્ધા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઈન્સ્પાયર સ્કોર્લાશીપ એકઝામનું આયોજન સરસ્વતી વિધાલય નિઝામપુરા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર વડોદરા શહેરમાંથી 1442 સ્ટુડન્ટ્સે પાર્ટિસિપેટ કર્યુ હતુ.

જેમાં 80% થી વધુ ગુણ મેળવનાર ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા ધોરણ 7,8,9 ના તેજસ્વી સ્ટુડન્ટ્સે શિષ્યવૃત્તિ પરીક્ષા આપી હતી. તેનો મુખ્ય હેતુ જ્ઞાનોદય, આત્મવિશ્વાસ વધારવા અને શાળા બહારની પરીક્ષાનો હાવ દૂર કરી ભવિષ્યની અન્ય કોમ્પિટિટિવ અક્ઝામ માટે માનસિકતા કેળવવાનો હતો.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો