તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અમૃતસર બાન્દ્રા પશ્ચિમ એક્સપ્રેસ ચાર કલાક મોડી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમૃતસર -બાન્દ્રા પશ્ચિમ એક્સપ્રેસ ચાર કલાક મોડી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા | શહેરમાંઆવતી પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેન આજે સવારે ચાર કલાક મોડી આવી હતી. અમૃતસરથી બાન્દ્રા જતી ટ્રેન ટેક્નિકલ ખામીને પગલે આગળથી મોડી પડી હોવાનું સ્ટેશન મેનેજરે જણાવ્યું હતું. સવારે 8:16 મિનિટે આવતી ટ્રેન અંદાજે 12 વાગે વડોદરા આવી હતી. ઉલ્લેખનીય છે કે રેલવેના નિયમ મુજબ એક વખત જે ટ્રેન મોડી પડે તેને આગળ પણ વધુ મોડું થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો